નમસ્કાર મિત્રો.અહી થોડા હાઈકુ લખવાની કોશિશ કરી છે. આશા રાખું આપ સૌ ને ગમશે.. આપનો પ્રતિભાવ જરૂરથી જાળવશો.અને હા કોઈ સૂચન કે સલાહ હોય તો અવશ્ય જણાવશો .આપનો મિત્ર મુકેશ રાઠોડ.હાઈકુ સંગ્રહ.#########મુકેશ રાઠોડ."""""""""""""""""૧. મનમોજીલો, તટસ્થ ને સ્વમાની, માણસ છું હું .૨. આંખો માં આશું, મુખ ની ઉદાસી એ,. પ્રેમ દિવાની.૩. તું, હું ને શામ, સાગર