પ્રથમ પ્રત્ર

  • 4.6k
  • 1.1k

પ્રથમ પ્રત્ર( કહેવાયને એક જુઠ્ઠુ સો જુઠ્ઠું બોલાવે છે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું . મારી જીંદગીની સૌથી હાસ્યાસ્પદ ઘટના) મારો પહેલો પ્રેમ પત્ર હતો તે જુદા પ્રકારનો હતો. મતલબ કે એ પ્રેમ-પત્ર મેં મારી જાતે લખેલો હતો. અને ઉપરથી આ પ્રેમપત્ર મારા મમ્મી વાંચી ગયા હતા. થોડો માર થોડીક ગાળ બધું જ પડ્યું હતું. મારી લાઈફ માં બનેલ આ એક નાનકડો પ્રસંગ તમારી સાથે શેર કરવા માંગું છું. હું અગિયારમાં ધોરણમાં ભણતી હતી ત્યારે મારી બધી જ સહેલીઓના ફ્રેન્ડ હતા મતલબ કે બોયફ્રેન્ડ.હવે થયું એવું કે જ્યારે એ લોકો