અનંત નામ જિજ્ઞાસા - 2

  • 3.9k
  • 1.2k

( ઓફીસ માં બધા કામ ની ચિંતા માં હોય છે. સંજય સર પાયલ ને ફોન કરે છે.પાયલ ઓફીસ માં આવે છે. બધાં કાલે બોસ આવવા ના એની વાત કરી રહ્યા હોય છે.પરંતુ પાયલ પોતાના મસ્તી ભર્યા સ્વભાવ થી બધા ને સમજાવે છે. ) હવે આગળસવાર પડે છે અને પાયલ પોતાની આખો ચોળતા ફોન માં જોવે છે અને માં ૮:૩૦ વાગી ગયા હોય છે.(પાયલ ગભરાઈ જાય છે અને ફટાફટ તૈયાર થાય છે.)પાયલ ના કાકી તેને નાસ્તો કરવા કહે છે પણ પાયલ જલ્દી જલ્દી માં નાસ્તો પણ નથી કરતી.######################(બીજી તરફ