એ બાળપણની દોસ્તી

(13)
  • 3.8k
  • 872

*એ બાળપણની દોસ્તી*. વાર્તા... ૧૭-૩-૨૦૨૦ એ બાળપણની નિદોર્ષ દોસ્તી આજે પણ યાદ બનીને ધડકે છે અને એટલી જ ગેહરાઈ થી આજે પણ સંબંધો ની ગરિમા જળવાઈ રહી છે.... આ વાત છે ૧૯૭૦ ના દાયકા ની... ખેડાની બાજુનું નાનું ગામ... પંચરંગી વસ્તી અને સંપી ને રેહતું એ ગામડું... ગામમાં મોટે ભાગે બધાં ખેતીવાડી જ કરતાં હતાં... બાકી અમુક જણ ગામમાં નાની દુકાનો કરીને જરૂરિયાત ની વસ્તુઓ વેચતાં હતાં... કંઈ પણ ખરીદી કરવી હોય તો ખેડા જ આવવું પડતું... ગામમાં માધ્યમીક શાળા હતી... બાકીના ભણતર માટે ખેડા ભણવા આવવું પડતું એટલે બધાં બસ નો ઉપયોગ વધુ કરતાં અથવા પોતાના ટ્રેક્ટર નો... એક