આજ ના ઝડપી યુગ કેટલીક બાબતો આંખે વળગતી હોવા છતાં આપણે ગણકારતા નથી. આપણા સમાજ માં નિરંતર ચાલતી આવે છે. જેને આપણે જોઈ છે, જાણીએ છીએ છતાં પણ કય કરી નથી શકતા. આપણો આ સમાજ......પેહલા તો એ બાબત કે સમાજ છે ખરેખર શુ ? શુ નરી આંખે જોયો છે?? શું તે કોઈ સભા કે મંડળી છે??તમારા મત અનુસાર આ સમાજ તમારા માટે કેટલો મહત્વનો ..?? ને શા માટે ?? સવાલ ઘણા છે જવાબ શુન્ય.. આપણા મન પર તો પેહલા એક જ છબી છાપઈ ગઈ છે, સમાજ એટ્લે રીતે-રિવાજો અને નિયમો ની શાળા જયા આપણે બધી બાબતો નું આંધળું અનુકરણ કરવાનુ