રેવા..ભાગ-૫

(42)
  • 5.2k
  • 3
  • 2.7k

અને આવેલા મહેમાનો ગાડીમાં ગોઠવાઈ રેવાના મમ્મી પપપ્પાની રજા લઈ રાજકોટ જવા માટે રવાના થયાં.મહેમાનના ગયા પછી ધરનું કામકાજ પતાવી બેઠક રુમમાં, વિનયભાઈ, પુષ્પાબહેન, અલ્પાબહેન સગપણ વિશે ચર્ચા કરતા ત્યાં "વિનયભાઈ એ કહ્યું સાંજે ફોન કરી મોટી બહેનને જણાવી દઉં કે સગપણ માટે અમારા તરફથી ના જ છે." "વિનયભાઈની વાત સાંભળી અલ્પાબહેને કહ્યું અરે..! વિનય કુમાર આમ થોડી ના કહી દેવાય આપણે રેવાના મનની વાત પહેલાં જાણવી જોઈએ. મારા અનુભવ મુજબ કહું તો સાગરને મળ્યા પછી રેવાને સાગર પસંદ આવી ગયો હોય મને એવું લાગ્યું. છતાં એકવખત રેવાના મનની વાત જાણી લઉં, રેવા તમને નહીં કહી શકે હું