શુ છે આ દીકરી?દીકરી વ્હાલ નો દરીયો છે.દરેક પિતાનું હૈયુ છે આ દીકરી,માં નું કાળજું છે આ દીકરી.આજ ની સદી માં જે દીકરા નથી કરી શકતા તે એક દીકરી કરી બતાવતી હોય છે.પરંતુ બધા એટલા નસીબદાર નથી હોતા કેમ કે બધા ના ઘરે દીકરી નથી જન્મ લેતી. અને કેવું છે કે જેના ઘરે બધી દીકરીઓ હોય એને એમ હોય કે કાશ એક છોકરો હોત તો સારું. સાપ નો ભરો નથી હોતી આ દીકરીઓ.દીકરીઓ તો હોય તુલસી નો ક્યારો, દીકરીઓ તો હોય બે ઘર તારાવનારી ભગવાન ની અમૂલ્ય દેન. સારા કર્મો કરવા વાળા મા બાપ ને જ દીકરીઓ નસીબ થતી હોય છે.દીકરી