ના મોકલેલા નવ ઇમેઇલ્સ ( એક પ્રેમીની શરત ) - 5

  • 3k
  • 1k

મારી લાગણીઓના પત્રોની વાત એટલે કે આ નોવેલ ના મોકલેલા નવ ઇમેઇલ્સ, બે કિરદારો શિવમ અને શ્રુતિના પ્રેમ સફરની વાત છે કે જેમાં શિવમ તેની લાગણીઓને શ્રુતિને કહેવા ઇમેઇલ્સ નો સહારો લે છે. જેમાં અમુક કારણો કે જેનો ઉલ્લેખ આ વાર્તામાં છે તે ઇમેઇલ્સ મોકલતો નથી. જેમાં આ ચોથા ઇમેઇલ માં તે બંને એકબીજાની સાથે તો આવી જાય છે બંનેની મુલાકાતો હદ વટાવી જાય છે છતાંય શિવમ શ્રુતિને એના દિલની વાત કહે છે કે નહિ એના પર છે! " પાંચમો ઇમેઇલ " લખનાર : શિવમ તારીખ : ૧૦ માર્ચ ૨૦૧૪ પ્રિય શ્રુતિ, વિષય: પ્રપોઝ ડે