વાત્રક કાંઠાની રસધાર

(18)
  • 10.5k
  • 5
  • 4.5k

વાત્રક કાંઠાની રસધારપ્રયાગ આગળ ગંગા અને જમના નદીનો સંગમ થાય છે.તેમ માઝુમ અને વાત્રક નદીનો સંગમ પાવઠી ગામની સીમ આગળ થાય છે. આ બે નદીઓના સંગમની આજુબાજુના વિસ્તારમાં ચોમાસામાં ક્યારેક ભયંકર પૂર આવવાથી નદીઓ માજા મૂકે છે.અહીંની જમીન રેતાળ અને ખાંડા ટેકરાવાળી વાંઘા કોતરોવાળી છે. જ્યારે ચોમાસામાં દરમિયાન પાણીના ઝરણાં વહ્યા કરે છે.આ ધરતીને કાયમ ઘાંસ ચારાથી લીલી રાખી છે.અને તેથી માલધારી ઓ માટે આશીર્વાદરૂપ હોવાથી ઘેટાં બકરાં લઈ ને અહીં આવે.ઘે઼ંટાબકરા લીલી ઘાંસીયા પ્રદેશમાં ચરીને તાજાં માંજા રહે છે. વાત્રક માઝુમ નદીનો સંગમ કાંઠે મોરના ઈંડા જેવડું ગામ આવેલું છે.પચાસ ખોરડાં નું ગામડું કે નાનો અમથો કબીલો એનો મોવડી મેરાદાદા ભરવાડ