જીંદગી ક્યારે રોકાતી નથી - 1

(11)
  • 3.3k
  • 2
  • 1.3k

વાચક મિત્રો આ મારી પહેલી નવલ કથા છે.. મારી એવી આશા છે કે તમને ગમશે. આ લેખ ને લાગતી કોઈ પણ માહિતી જાણવા સંપર્ક કરો Email : cksolanki8888@gmail.com Watshapp no : 7226838212ઋષભ એની લેપટોપ ની સ્ક્રીન પર એવી રીતે જોઈ રહ્યો છે. જાણે કે એની આખો એ પણ જબકવાની બંધ કરી દીધું છે. Kybord પર એ ની આંગળી ઓ કોઈ રેસ ના ઘોડા ની જેમ દોડી રહી છે...!!! ઋષભ એક કંપની માં મેનેજર છે. જ્યાં તે પાંચ વર્ષ થી કામ કરે છે. આ નોકરી તેને collage પૂરી કરતા જ મળી ગઈ હતી.!!હેડલાઈટ, કલાઈન્ડ મીટિંગ, ઓફિસ ટુર, પ્રેઝન્ટેશન, આ ચાર ઋષભ ની જિંદગી