ભૂત ભેદ કે ભ‍્મ

(16)
  • 5.7k
  • 1.6k

ભૂત વિશે આપણા સમાજ માં એક અલગ જ રીત ની જોવા મળે છે. પરંતુ ભૂત નો અનુભવ તો બહુ ઓછા લોકો ને થશે. 2011 માં બહાર પડેલા એક સૅવે અનુસાર અંડર-ગ‍ે્જ્યુએટ વિધૅાથી ઓ ને 2.5% વિધૅાથી ઓ એ જ પેરાનોમૅલ અનુભવ હોવા નુ જ્ણાવયુ હતુ, બાકી ના બધા વિધાથી ઓતો કહેલી અને સાંભળેલી વાતો જ કરતા હતા. આપણા માંના અમુક લોકો ને આંખ ના ખૂણા માંથી પડછાયા ઓ અથવા આકાર દેખાવા ની વિચિત્ર સંવેદના ઓ થઈ હોય છે, ફકત આપણે નજર ફેરવી એ ત્યારે એ તરત જ અધૅષ્ય થઈ