નારી ની નિર્ભયતા

(20)
  • 4k
  • 2
  • 1.1k

રોમા અને સીમા શહેરની નામાંકિત સ્કૂલમાં આઠમાં ધોરણમાં ભણતા હતા. બંને જણા રિશેસમા સાથે નાસ્તો કરતાં હતાં ત્યાં પટાવાળા એ આવીને મોટેથી બુમ પાડી રોમા કોણ છે તેને પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે. રોમા તો ધ્રુજવા લાગી. શું કામ હશે મારું સાહેબ ને? કંઈ મારાથી ખોટું તો નહીં થયું હોયને? એવો વિચાર કરતી સાહેબ ની ઑફિસમાં દાખલ થઈ. પ્રિન્સિપાલ સાહેબે તેને રિપોર્ટ કાડૅ કાઢીને દેખાડ્યું. આજો તને બધા વિષયો માં ઓછા માકૅ છે.રોમા એ રિપોર્ટ કાડૅ જોઈને કહ્યું કે સાહેબ મને આટલા ઓછા માકૅ ક્યારેય ન આવે જરૂર પેપર જોવામાં કંઈક ભુલ થઇ લાગે છે. સાહેબે થોડી કડકાઈ થી કહ્યું તને