મંગળુ

(13)
  • 4.1k
  • 1
  • 1.4k

“મંગળુ” “તે સારુ કર્યુ બટા, કે પરણ્યા પછી તરત આવી ગઇ..” “એ તો નક્કી જ હતુ મોટા, અહિયા કોઇ બાઇ થોડી છે, ને બાઇયુ વગર નુ ઘર કઇ ઘર થોડુ કેવાય .હે....” “સાચી વાત છે બટા, તારી સાસુ ને વીસેક વરસ થયા હશે ત્યાર ની બેચારી સમજુડી માથે બધુ હતુ.. એના બાપુ ને’ય એણે પાર પાડ્યા.. આ ત્રણેય ભારુ નુ ગાડુ હરહ ચાલતુ’તુ ત્યા બે વરસ પહેલા જ સમજુ પરણી ને વઇ ગઇ.. ને આ બે’ય ભાઇયુ નોંધારા થઇ ગયા.” “હવે નોંધારા શેના,મોટા? હુ આવી ગઇને, આ ઘર હવે મારુ ને હુ આ ઘર ની, મંગળુ ને’ય હાચવી લેશ