રિવાજ - 1 - અતીત ની સફરે

(13)
  • 3.8k
  • 1.5k

કદાચ આ મારો પ્રથમ પ્રયત્ન લખવાનો સુજ્ઞ વાચકોના હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરે એવી જ અનુભૂતિ સાથે આપનો સુરેશ ગોલેતરએક એવી વાર્તા જે દરેક પાત્રના અભિગમો થી લખાયેલી છે કે જે બધા જ પાત્રોને યોગ્ય સમનવય આપશે એવી અભ્યર્થનાઆ વાર્તા છે એક ખૂબ જ સફળ વ્યાપારી મિલાપ પટેલ ની જે જિંદગી ના ઘણા પાસાઓ માં હાર્યો છે. તેમની અર્ધાંગિની રાધાબહેન નું મૃદુ વ્યક્તિત્વ કંઇક અનેરી ભાત ઉપસાવે છે .આ જોડી ની લાડલી પણ થોડી અલગારી વિધિ અને તેમની જીવનની પળો નો એક ગ્રાફ .આ વાર્તા નું પ્રથમ પ્રકરણ થોડું લાંબુ અને ખેંચાણ ભર્યું લાગશે પણ પછીથી કંઇક અલગ જ લઢણ અપનાવી છે