રાધા ઘેલો કાન :- 17 ગયા ભાગમાં જોયું કે કિશન ઘરે આવી જાય છે.. કિશનનાં પાપા કિશનને એની કોલેજ અને એની પરીક્ષા માટે બોલતા જ રહેતા હોય છે.. કિશન ઘરની બહાર નીકળે છે ત્યાં એનો મિત્ર મનીષ એને મળે છે અને કિશનને સમજાવે છે કે જે પણ નિર્ણય લે તુ એ સમજી વિચારીને લેજે.. હવે આગળ.. કિશનનાં દરિયાકેરા જીવનમાં ચાલતી આ હાલાક ડોલક નૈયાને તે પાર ઉતારવા માંગે છે પરંતુ તે પોતાનો નિર્ણય લઇ શકતો નથી.. કિશન ઘરમાં બેઠો છે.. હાલ ઘરે કોઇ છે નઈ.. તે અને તેનું એકાંત એક રૂમમાં બેઠા છે.. ટેબલ પર ચાનો કપ પડ્યો છે અને