વેધ ભરમ - 7

(164)
  • 9.7k
  • 5
  • 6.4k

અભયે કહ્યું કે આ દર્શન પાટલૂનનો ઢીલો હતો અને છોકરીઓ તેની કમજોરી હતી. આ સાંભળી રિષભને દર્શનની ઓફીસ સાથે એટેચ્ડ રુમમાં રહેલો સોફા કમ બેડ યાદ આવી ગયો. ઓફિસ ચેક કરતી વખતે રિષભના મનમાં શંકા ગઇ હતી પણ પછી તેણે વિચાર્યુ હતુ કે કદાચ આરામ કરવા માટે રાખ્યો હશે, પણ અભયની વાત સાંભળી રિષભને તે સોફા કમ બેડના ઉપયોગ વિશે શંકા જાગી. તેણે થોડુ વિચારી કહ્યું “લાગે છે કે મારે ફરીથી દર્શનની ઓફિસની મુલાકાત લેવી પડશે. મને લાગે છે કે ઓફિસમાં પણ દર્શનને કોઇ છોકરી સાથે સંબંધ હશે જ. અને આ જ તેના મોતનું કારણ હોઇ શકે.” આ સાંભળી વસાવા