રે જિંદગી !!!! - 11

(11)
  • 3.1k
  • 1.1k

રે જિંદગી.. ઘણાં બધાં સંબંધનો એક એવી જોડાયેલી સાંકળ જે એકબીજા વિનાં તડપતાં હોવાં એકબીજાથી દુર જીવે છે. મિશાલીની પોતાનાં જીવનમાં આઝાદીનાં રંગ કેવી રીતે ભરે છે ? પોતાની બહેન મિરાના મૃત્યું નું રહસ્ય કેવી રિતે ઉકેલશે ? લગ્ન પછીનો પ્રેમ કેવો હોય ? એક માતાં ની મમતાં એને ક્યાં સુધી લઈ જશે ? આરંભ તો સૌ જાણી શકે પણ અંતનો આતંક કેવો હશે ? જાણવાં વાંચતા રહો મારી નવલકથા રે જિંદગી..