સિક્કાની બે બાજુ - 5

  • 3.3k
  • 1
  • 1.2k

હાં યાદ આવ્યું કે શેઠાણીબા એવું બોલ્યા હતાં કે આ બધો જ કારસો જગદીશભાઈ નો રચેલો છે. એનું સારું નહીં થાય.બીજું કશું યાદ આવે છે?નાં વધુ તો માહિતી નથી.‌ આટલું બધું ઘરમાં ચાલતું હશે પણ અમને ખબર નથી પડી.વિદેશી મહેમાનો કોણ કોણ આવતાં હતાં? મોટાં શેઠ સાથે ઘણાં બધાં આવતાં. ઘરે જમીને જ જતાં.પણ નામ મને યાદ નથી.સારું રામુકાકા ખૂબ ખૂબ આભાર આપનો.‌બેટા તું બધું સારું કરી દે જે. અને મને ફરી તમારા ઘરે બોલાવી લે જો.હાં કાકા જરુર આપણો બંગલો પાછો મેળવીશું.શ્રાવસ્ત હવે એકદમ મજબૂત ઈરાદા સાથે બોલ્યો. હવે અનિરુદ્ધ ને પણ શાંતિ થઈ. જાણે પોતાની અંગત વ્યક્તિ