સ્પર્શ

(15)
  • 3.5k
  • 1
  • 1.1k

 "નિલેશ, જો... મને આ દુનિયામાં કોઈના પર પણ વિશ્વાસ નથી... ભૂલી જા તુ મને પ્લીઝ!" સૌ બીજા માળે હતા. સૌથી બચીને એને હળવેકથી કહેલું. નિલેશ બસ ઉદાસ ચહેરે એને જોઈ રહ્યો. નિલેશ બહુ જ સાલસ સ્વભાવનો છોકરો હતો. એનામા રડતાને પણ હસાવવાની અદભૂત કળા હતી. એ તાબળતોળ નીચે ગયો અને હાથમાં બ્લેડ મારી, ફરી ઉપર ગયો... આજે સૌ મૂડમા હતા... "ઓહ નિલેશ આવ્યો!" સૌ ખુશ થઈ ગયા... એ સૌમાં એક ખાસ વ્યક્તિ પણ હતી... એનું નામ નિરાલી, પણ સૌ 'નીરુ' કહીને જ બોલાવતાં. નિલેશની ફોઈના દિયરની છોકરી થાય. જ્યારે જ્યારે ફોઈ આવે ત્યારે એમની ફેમિલી સાથે એ પણ અચૂકપણે