દેશનું હ્રદય એટલે ફોજી

(11)
  • 4.8k
  • 1
  • 1.2k

દેશ પ્રેમ શું ?..હોય દેશ દાઝ કોને કહેવાય.. એ હમણાં સુધી સમજ ન્હોતી પડતી... એવુ જ લાગતું કે બધુ જ રાજકારણ હોય... પણ ઉરી ... પઠાણકોટ .. પુલવામાં... અટેક પછી સમજ પડવા લાગી ... એ પહેલા પણ બોમ્બે તાજહોટલ... એ બધુ ટીવીમાં જોયેલુ પણ એ બાળપણ માં ખાલી જીવ બાળી લેતી કે લોકો કેમ આવુ કરતા હશે....બાળકને પ્રશ્નો હોય એવા સહજ પ્રશ્નો મારા હતા.... ધીરે ધીરે સમય વિતતો ગયો બધુ વાંચતા ,જોતા થઈ સમજતી થઈ એટલે ફોજી ભાઈઓ પ્રત્યે ખૂબ જ અલગ લાગણી થઈ આવી ... પછી ધીમે ધીમે