હોસ્પિટલ નો એક દિવસ...

  • 2.9k
  • 748

" જલ્દી કોઈ ડોક્ટર ને બોલાવો અહીંયા રહેલા બે પેશન્ટ માંથી એક પેશન્ટ ની હાલત બહુ જ ગંભીર છે." ઓપરેશન વોર્ડ માંથી અવાજ આવ્યો. અને અહીંયા બહાર ઊભેલા ઋત્વિક ની હાલત ખરાબ થતી હતી... મારી અંજલિ... હે ભગવાન મારી અંજલિ ને બચાવી લે. એટલા માં જ એક સ્ત્રી દોડતી દોડતી હાફળી ફાફળી હાલત માં આવી... "નિશાંત... નિશાંત ગુપ્તા કયા રૂમ માં છે... " એટલા માં નિશાંત અને અંજલિ ને હોસ્પિટલ લઈ આવનાર નિશાંત ની સાથે કામ કરતો એક વ્યક્તિ બોલ્યો "મેડમ.. સર ઓપરેશન રૂમ માં છે અને તેની સાથે જે સ્ત્રીનું એકસીડન્ટ થયું એ પણ આં રૂમ