સાહસ

(12)
  • 4.7k
  • 1.6k

નિરજ આજે ઘરે આવ્યો તેનું મોં લટકેલુ હતું, મૂડ પણ ખરાબ હતો . તેની પત્ની નિશા રોજની જેમ પાણી નો ગ્લાસ તેની તરફ ધર્યો, તેનું ધ્યાન ન ગયું તે ગહન વિચારોમાં ડૂબેલો હતો! શું થયું નીરજ? તે કંઈ ના બોલ્યો! તેેગુમસુમ હતો.. નિશા તેની નજીક જઈ બેઠી નિરજ કંઈક સમસ્યા છે મને કહો તો જ સમજમાં આવશે. નીરવ કંઈ બોલે તે પહેલાં તો તેની આંખમાં આંસુ ભરાઈ ગયા .નીરવ ગામડે કંઈ થયું છે..તેને નકારમાં માથું હલાવ્યું. તો પછી કંઈક બોલો જે કંઈ થયું છે મને કહો કંઈ બોલશો તો ખબર પડશે નિરજ ધીરેથી બોલો નિશા