અધૂરી વાર્તા - 5

(14)
  • 3.9k
  • 1
  • 1.3k

5.શોર્વરી ખંડેર જેવા મંદિરે પહોંચી હતી ત્યારે સાંજ ઢળવા આવી હતી. આછો આછો અંધકાર ઉતરી રહ્યો હતો. મંદિરના પથ્થરો જેમ તેમ ગોઠવાયેલા હતા. તે ખંડેર પાસે આવીને ઊભી રહી. ખંડેરને તાકતી રહી... બસ આ જ ખંડેર. પાછલા થોડા સમયમાં વારંવાર સપનામાં આવ્યા કર્યું છે. તે સરખાવતી રહી... સપનાના ખંડેર સાથે. પછી પાછળની બાજુ ગઈ. પાછળ એક વિશાળ તળાવ હતું. આખું તળાવ કમળના ફૂલોથી છવાયેલું હતું. તે કિનારે આવી. આવું અજાયબ દ્રશ્ય તેણે પહેલા ક્યારેય જોયું ન હતું.તે નીચે બેઠી. એક કમળનું ફૂલ તોડી લીધું. વાળમાં ભરાવ્યું. ઊભી થઇ. ફૂલોને જોઈ રહી. પાછળથી કોઈએ હાથ મૂક્યું અને તે ડરી ગઈ. પાછળ