AFFECTION - 42

(20)
  • 3.3k
  • 1.2k

સૂરજ આથમતો હતો...હું હવેલીના સૌથી ઉપરની અગાશીમાં બેઠો બેઠો સૂર્ય જોય રહ્યો હતો...તે ધીરે ધીરે આથમતો હતો...હું એને નિહાળતો હતો...ત્યાં જ પાછળથી સનમ આવી...એને ખબર હતી હું ત્યાં પંચાયતમાંથી સીધો જ અહીંયા આવ્યો હતો...એને મારા મિત્રોને ઘડીક વાર સમજાવીને નીચેના રૂમમાં જ રાખ્યા હતા... તે આવીને પાછળથી મને વળગી ગઈ...મને ખબર હતી કે સનમ જ છે... સનમ : તારે બધા સામે આવું વચન આપવાની શી જરૂર હતી?? મેં એના તરફ ફરીને એને કહ્યું.. me : મારા લીધે...જાનકી મરી ગઈ...એક નિર્દોષ તો ગઈ...અને મારા જ લીધે આજે પ્રિયંકાની આજે ખરાબ હાલત થઈ ગઈ છે...કોણ જાણે ક્યાં હશે??કેવા હાલમાં હશે??આજે એના ઘરમાં