દેવલી - 23

  • 3.5k
  • 1
  • 996

ભાગ 23 તલપની ગાડી પુરપાટ વેગે હાઈવે કાપતી હતી.ગાડીની ઝડપ કરતાંએ સો ગણી ઝડપે તેનું મન કંકાવતી કને પહોંચીને ડર સાથેના સવાલો કરી રહ્યું હતું. કંકાવતી હીંડોળાખાટ પર ઝૂલતી હતી અને પડખે જીવણ તેની લગોલગ બેઠો હતો.નવયુગલ જેમ પ્રેમથી ધરાઈજ નહીં એમ કંકાવતી અને જીવણનો નાજાયઝ પ્રેમ આટલી ઉંમરે પણ અતૃપ્તજ હતો.પતિ ઘરે નહોતો ને દીકરો પણ હાજર નહોતો.મન ભરીને પ્રેમી સાથે એકલતામાં મહેફિલ ભરી શકાય એવો સુનહરો અવસર ચુકે એ બીજી... આ કંકાવતી તો જેમ જેમ ઉંમરનો ઉતરાર્ધ થાય તેમ તેમ યૌવનથી ખીલતી કળી સમ હંમેશા જીવણ માટે તરોતાજાજ રહેતી. હું અંદર આવી શકું ? (લગભગ