ધ એક્સિડન્ટ - session 3 - 13

(28)
  • 4.7k
  • 3
  • 1.4k

છેલ્લા ભાગમાં જોયું કે સુમેર પર ગુસ્સો હાવી થઈ જાય છે અને તે માહિર અને આયરાને જેમતેમ બોલી નાખે છે એના જવાબમાં માહિર અને આયરા કંઈજ બોલતા નથી અને અંતે એ london જવા નીકળી જાય છે ....થોડા દિવસ પછી **(( આયરા અને માહિર london માં આવી ગયા છે .. બધું રોજ ના જેમ જ ચાલી રહ્યું છે ..રોજ ના જેમ call .office meeting અને business ...આ બધાંમાં ફરક છે તો બસ એટલો કે મોઢા પર એક ઉદાસીએ ઘર બનાવી લીધું છે.. મુસ્કાન જાણે એ જગ્યા છોડીને જતી રહી છે જાણે શરીરમાં આત્માનો વાસ નથી , જીવતી લાશોના જેમ પોતપોતાનું કામ