પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 4

  • 4.6k
  • 1.6k

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 4 દિવ્યાતિદિવ્ય મહાશક્તિ જગત જનની મા ભગવતી શ્રી સીતાજીના ચરિત્રને શબ્દોમાં બાંધી શકાય નથી પરંતુ આપણે આ કળિયુગમાં તેના પગલે ન ચાલી શકીએ પણ તેના ચરણોમાં રહીને તે મુજબ વર્તન-વ્યવહાર કરવાની કોશિશ કરીએ. મન,વચન અને કર્મથી પતિના બની રહેલા સીતાજીને રાવણ કપટ કરી રથમાં બેસાડી આકાશમાર્ગે ક્રોધિત થતો લંકા લઈ જઈ રહ્યો છે. વલોપાત કરતાં સીતાજીને