અસ્તિત્વનું ઓજસ - 8

  • 2.4k
  • 834

પ્રકરણ ૮ “ આ… હા…. સુગંધ તો સરસ આવી રહી છેને …! શું વાત છે ભાભી આજ તો નૂડલ્સ નો ટેસ્ટ બમણો થઈ જવાનો ” નેન્સી એ પૂજાની સામે જોતા કહ્યું “ હા એ વાત તો સાચી છે હં ટેસ્ટી તો છે પણ મે નહિ રાધિકા દીદી એ બનાવ્યા છે હું ખાલી સર્વ કરી આપીશ.” નેન્સી ની પાછળ પાછળ રીંકલ પણ આવી. તેનાં એક હાથ માં બુક અને બીજા હાથમાં પેન હતી. “ ભાભી દીદી ક્યાં ? “ તેણી એ પૂજાની સામે જોઇને કહ્યું “ એ