પ્રેમામ - 9

(11)
  • 3.4k
  • 2
  • 1.5k

થોડાં દિવસો આમ જ વીત્યા. શરાબ, તોડફોડ , ગાલી ગલોચ વગેરે. હર્ષ ડાયરી લખવા લાગી ગયો હતો. આખો દિવસ ખુણામાં બેસી રહેનાર વ્યક્તિ પણ ડાયરીમાં શું લખી શકતો હશે? કદાચ, વિધિ માટે તેના મનમાં અખુટ લાગણીઓ હશે. આખરે વિધિને હર્ષ અનહદ ચાહતો હતો. પરંતુ, હર્ષ એ વાત થી અજાણ હતો કે, આ બધું કદાચ ડોકટર લીલીના કારણે જ થઈ રહ્યું છે. *હર્ષની ડાયરી* વિધિ! તું ક્યાં છે? મને મળી કેમ નથી જતી? હું હજુય તારા માટે જ જીવી રહ્યો છું. આ જીવન તારા વિના અધૂરું છે. જેમ ચા માં ખાંડ પડે તોહ, મીઠાશ આવી જાય છે. એજ રીતે હું