“બાની”- એક શૂટર - 12

(28)
  • 3.9k
  • 4
  • 2.1k

“બાની”- એક શૂટર ભાગ : ૧૨“એટલે તું ભૂલી ગઈ તારા ડેડને આપેલું પ્રોમિસ??" જાસ્મીને યાદ અપાવતાં બાનીને કહ્યું. બાની હસી પડી," હું પણ લસ્ટ થઈ રહી છું ઈવાનની જેમ. યાર એ બધું છોડ. આ બધા સપના આવી રહ્યાં છે એનું શું કરવું??" તેઓ બંને ચાલતા વાતે લાગ્યા અને ફરી બીજી શાંત જગ્યા પર જઈને બેસી ગયા."સપનું તો સપનું હોય યાર. હકીકત થોડી બની જવાનું. એમ તો મને પણ ઘણા સપનાં આવ્યાં કરે કે હું કોઈ ઊંડી ખીણ માં પડી રહી છું. બચાવ, બચાવ બાની કહીને પુકારી રહી છું." જાસ્મીને કહ્યું અને ફરી ઉમેર્યું," આવા સપના આવવાથી આપને જીવવાનું થોડી છોડી દેવાય. એવું પણ થોડી સમજી