#KNOWN - 34

(22)
  • 2.7k
  • 1.1k

ડિસ્પ્લે પર અનન્યાનું નામ વાંચીને આદિત્ય ખૂબજ ખુશ થઇ ગયો. "હેલો અનન્યા??" આદિત્યએ ફોન સ્પીકર પર રાખ્યો. "હા આદિત્ય હું. હમણાં તારી મોમ મારી અંદર નથી." માધવીએ તરત ફોન આદિત્યનાં હાથમાંથી લઇ લીધો. "પાસવર્ડ બોલ અનુ." માધવીએ કહ્યું. "હમ રહે યા ના રહે કલ, કલ....." "કલ યાદ આયેંગે યે પલ." માધવી આંખોમાં આંસુ સાથે આગળની લાઈન બોલી. "બોલ અનુ, તું ક્યા છું અત્યારે??" માધવીએ આંસુ લૂછતાં પૂછ્યું. "હું હમણાં તો અમદાવાદ છું. મારા જુના ઘરે. અહીંયા હું કેમની આવી એ મને કંઈજ યાદ નથી. મારો ફોન કાલે અહીંયા પડી ગયો હતો તો હાથમાં આવ્યો." અનન્યાએ કહ્યું. "અનુ તું ગમે તેમ