હોરર એક્સપ્રેસ - 33

  • 2.2k
  • 1
  • 1.1k

ચોર જેવું કશુ પાછળથી પ્રવેશે તેવી કોઇ જ છટકબારી ઘરમાં હતી નહીં. વળી ચોર હોય તો પણ તે પેલી ભૂતાવળ થી ઓછું ડરામણું હોવાનું......ચોક્કસ તેની સાથે એટલું બધું જોખમ વિજયને લાગતું ન હતું તેણે તો એનાથી કેટલુંય ઘણું અનુભવી લીધું હતું.વળી તેની શંકા પણ અજુગતુ બનવાનો અણસાર કરી રહી હતી . વિજય ને લાગતું હતું કે અંદરના રસોડામાં કોઇક તેની રાહ જોઈ રહ્યું હતું."વિજય ઉભો થયો."પોતાના બંને પગ પર સીધો ઉભો રહ્યું બધું જ તેને યાદ આવવા લાગ્યું એક પછી એક બધું જ તેની આંખો સામે તરવા લાગ્યું. તેનું મન અલૌકિક અનુભવ કરવા લાગ્યું, તે જાણે સુન્ન થઇ ને કશું