દિલ કા રિશ્તા A LOVE STORY - 33

(51)
  • 5.8k
  • 4
  • 2.3k

ભાગ - 33 ( આગળ જોયું કે તેજલ ના ઘરે પણ તેજલ ગઈ નથી તો ક્યાં હશે રોહન એની ચિંતા માં છે પણ રશ્મિ એને સમજાવે છે કે તેજલ ઠીક હશે રોહન ઘરે આવી અને વિચારે છે કે શું કરું ત્યાં એના ફોન પર કોલ આવે છે હવે જોઈએ આગળ ) રોહન ના ફોન ની રિંગ વાગે છે રોહન ની ઈચ્છા નહોતી છતા કોઈ ને જરૂરી કામ હોય શકે એટલે પોકેટ માંથી ફોન કાઢે છે પણ સ્ક્રિન જોતા જ એની ઉદાસી ખુશી માં પલટાય જાય છે કારણ કે ફોન સ્ક્રીન પર લખ્યું હતું