આગળ જોયું કે બીટ્ટુ છે તે પ્રશ્ન કરે છે. સ્વીટી ને કે ફિલિંગ છે તો કેમ નહિ કહેતી.કેમ ખુદ ને બાંધી ને રાખે છે.સ્વીટી ખૂબ જ ગભરાય જાય છે.ફોન કટ કરી નાખે છે.એને સમજાતું નથી કે એ શું કરે.એને કાઈ સમજાતું નથી. એ શાંત થાય છે.ફરી ફોન લગાવે છે અને પૂછે છે બેસવાની જગ્યા મળી કે નહિ તો બીટ્ટુ કહે ના પણ હું બસના પગથિયાં પર બેસી ગયો છું.સ્વીટી કહે તમે ત્યાં શું કામ બેઠા પણ ઊંઘ આવી જાશે તો પડી જશો. બિટ્ટુ એવું હું પડી પણ જાવ તો તને શું ફેર પડવાનો.સ્વીટી કહે છે કે કેમ પ્રેમ હોય તો