Divyesh with Dhaivat Trivedi (ધૈવત ત્રિવેદી સર નું ઇન્ટરવ્યૂ)

(35)
  • 5k
  • 1.3k

આપ આ વાંચી રહ્યા છો મતલબ તમારા માટે વાંચન જ જિંદગી છે,અને એક સારા વાચક તરીકે એક ઈચ્છા હંમેશા રહેતી હોય છે કે હું જે નવલકથા કે કોઈપણ કૃતિ વાંચી રહ્યો છું તે લેખક વિશે જાણવાનું અને જો તમે એક લેખક છો તો તમને મનમાં હજારો સવાલ હશે કે મોટા લેખકો જેમની એક નવલ પર જબરદસ્ત પકડ છે તે પોતાની નવલ લખવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે. આ બધા પ્રશ્નના જવાબ મેં એક એવા વ્યક્તિ પાસેથી લીધા છે કે જો તમે એક વાચક છો તો તે ઓળખના મહોતાજ નથી તેમનું નામ છે ધૈવત ત્રિવેદી સર તેમની બુક્સ હાર્ડકોપી