દીકરી ની વેદના

  • 4.9k
  • 2.3k

તમે મારી આંગલી નવલકથા ને જે સાથસહકાર આપિયો તેના માટે આભાર અને મને વિશ્વાસ છે કે જે તમે "દીકરી વહાલ નો દરિયો" ને સહકાર આપિયો છે તેવો જ સહકાર તમે "દીકરી ની વેદના" ને પણ આપશો... "હજુ શ્વાશ સરખા હવામાં ભળ્યાં નથી, ત્યાં તો શ્વાશ ને કાપવાની કેવી પ્રથા છે? શ્રવણ ની ચાહમાં મરને જાય લક્ષ્મી, આજ આપણા ભારત દેશની વ્યથા છે. ..આવી જ કંઈક "દીકરી ની વેદના ની કથા છે.... "એક દીકરી એ સરસ મજાની વાત કહી છે. તેના સમાજ ને અને આ યુગને.... હું કોણ છું ? હું દીકરી છું મારો જન્મ જો કોઈ ના