નિર્દોષ - તલાશ સત્યની - 1

(37)
  • 4.9k
  • 9
  • 2.1k

રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે. વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..? unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો..