વાયરસ 2020. - 7

  • 2.9k
  • 1
  • 1.2k

વાયરસ – ૭ નજર સામે ઝી ન્યુઝ પર બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા..કોરોના કો મારને વાલા વેક્સીન ભારત ને ખોજ લીયા..સાલો સે જીસ વેક્સીન પર કામ ચલ રહા થા વહી વેક્સીન બના કોરોના કા કાલ..ડોક્ટર થાપર ઔર ડોક્ટર ઝુનૈદ કી સાલો કી મહેનત કા નતીજા.આજ સારે ભારત કો ઇન દોનો વૈજ્ઞાનિક પર ગર્વ હૈ..આશીષ..આ..શું..? ડોક્ટર થાપર અને ઝુનૈદ કઈ વેક્સીન ની વાત કરી રહ્યા છે.?હું સ્તબ્ધ હતો..મને કઈ સુઝતું ન હતું.બહુ જ મોટું ષડ્યંત્ર રચાઈ ગયું હતું.મારી નજર સામે જ ટીવી