પત્ર - 2

(11)
  • 4.7k
  • 1
  • 1.5k

આજે ફરી પત્ર લખવા ની ઈચ્છા થઈ છે. આજ ના યુવાનોને પ્રગતિ ના સોપાન સર કરવા માટે મનની ગડમથલમાં ઉપયોગી બનવાના પ્રયત્ન સાથે લખી રહી છું. આપ સૌ આપના પ્રતિભાવ જરૂરથી આપશો. પત્ર પ્રિય વાત્સલ્ય, કેેેમ છે ? આપણે છેલ્લા પત્ર પછી ઘણો સમય વીતી ગયો વાત કર્યા ને... તું તારી પ્રગતિ માટે ખુબ પ્રયત્નો કરે છે તે મનેે ખ્યાલ છે.અમુક સંજોગો ક્યારેક એવા ઉપસ્થીત થાય છે કે જેે તનેે તારા