અસમંજસ - 3

(48)
  • 4.4k
  • 1.7k

આપણે આગળનાં ભાગમાં જોયું કે, બધાં જ કૉલેજનાં મિત્રો મળવાનાં હોય છે. આ મુલાકાતમાં રોહન પણ આવશે જ...! તો મેઘા રોહનનો કેવી રીતે સામનો કરશે...??!! મેઘા અને રોહન મળશે પછી બંને વચ્ચે શું વાત થશે...?? શું મેઘા તેના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા રોહનને જણાવશે કે નહિ....???!!!ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેઘાને તૈયાર થવામાં એક કલાક ઉપર થઈ ગયો. તેણે બ્લેક કલરની જેગિંસ,બ્લેક ટોપ અને એની ઉપર કલરફૂલ ક્રોપ ટોપ પહેર્યું.ત્યાં સુધી તો અંકિતા પણ આવી ગઈ હતી.