એક પૂજારીની કથા

(19)
  • 2.4k
  • 2
  • 880

*એક પૂજારીની કથા* વાર્તા.. ૧૫-૩-૨૦૨૦આમ જિંદગીમાં રોજ બરોજ બનતી ઘટનાઓ ને ઘણાં નજર અંદાજ કરીને આગળ વધે છે અને ઘણાં મદદરૂપ બની ને જયોત થી જયોત જલાવી ને પ્રકાશ ફેલાવે છે...મણિનગરમાં એક જાણીતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ છે જે નાનું છે પણ ખૂબ જ રમણીય છે અને એકદમ શાંત વાતાવરણ હોય છે મંદિર નું... આજુ બાજુ ખુલ્લી વિશાળ જગ્યા છે.... અને એની આજુબાજુ સોસાયટી અને ફ્લેટ છે...મંદિરમાં સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે આરતી થાય ત્યારે પૂજારી અલગ રીતે જ આરતી કરે છે...અને દર સોમવારે તાંડવ નૃત્ય કરીને આરતી કરે છે...પણ આ મંદિર ટ્રસ્ટ નું છે એટલે પૂજારીને મહિને દસ