સોરભનુ સ્ટડી પૂરું થઇ ગયુ હતુ અને તે જોબ કરતો હતો. તેની સુંદર મજાની સિંગલ લાઈફનો અંત નજીક આવતો હતો. સોરભને હજુ થોડો ટાઇમ આ સિંગલ લાઈફ એન્જોય કરવી હતી પણ ઘરમાં બધાને મેરેજની ઉતાવળ હતી. સોરભના મમ્મી-પપ્પા તેને સમજાવે છે. સોરભને પણ મેરેજ કરવા હતા પણ એના માટે થોડો સમય જોઈતો હતો બસ. અને હજુ એના અમુક સપનાં પૂરા કરવા હતા. આ બધા વચ્ચે સોરભના માટે છોકરી મળી. એ છોકરી સોરભ માટે પરફેક્ટ છે એવુ બધા ફેમિલી મેમ્બરનુ કહેવુ હતુ. સોરભને તેના મમ્મી એ છોકરીનો ફોટો આપ્યો પણ એ જોવાની સોરભની હિંમત નહિ