સ્વદેશીકરણનો ઇતિહાસ

  • 3.9k
  • 1.3k

ભારતે ચીન સામે એક અમોગ શસ્ત્ર ઉગામ્યું છે; અને તે છે સ્વદેશીકરણ. આ શસ્ત્ર આપણા માટે કાંઈ નવું નથી. આઝાદીની લડાઈમાં પણ આ શસ્ત્રના બળે અડધા વિશ્વ પર રાજ કરનારા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતાં. લોર્ડ કર્જને જ્યારે વર્ષ 1905 માં દેશમાં સૌથી જાગૃત બંગાળી લોકોની એકતા તોડવા માટે અને હિન્દુ મુસ્લિમ ફૂટ પડાવવા માટે બંગાળના ભાગલા પડ્યા હતા ત્યારે સુરેન્દ્રનાથ બેનરજીના નેજા હેઠળ ‘ સ્વદેશી અપનાવો ’ નું આંદોલન પુર જોશમાં ચાલ્યું અને બ્રિટિશ અર્થતંત્રને ખુબ મોટો ફટકો પડતા વર્ષ 1911 માં બંગાળના ભાગલા