“ પુસ્તકો ”જીવન જીવવા માટેના ઉત્તમ સાથી....

  • 6.8k
  • 2
  • 1.5k

“ પુસ્તકો ”જીવન જીવવા માટેના ઉત્તમ સાથી.... વિશ્વમહામારી કોરોનાકાળથી વિશ્વના બધા લોકો એકલતા અનુભવ કરી રહ્યા છે. આ એકલતા , હતાશા , નિરાશામાંથી બહાર આવા માટેનું એક ઉત્તમ ને હાથ વગુ માધ્યમ પુસ્તકો છે. આ વિશાળ દુનિયામાં આપણે એકલવાયાપણું અનુભવીએ છીએ , તેની વેદના વેઠીએ. જગતમાં સમસ્યાઓ અને જિંદગીની જહેમતો આપણને મૂઢ બનાવી દે છે. પણ પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બીજાઓએ પણ – આપણા કરતા એ મહાન લોકોએ પણ – આપણી જેમ જ વેદના વેઠેલી છે , ખોજ કરેલી છે , નવીનીકરણ કરેલ છે.