લવ બ્લડ - પ્રકરણ-26

(87)
  • 5.7k
  • 6
  • 2.6k

લવ બ્લડપ્રકરણ-26 વેણી ખરીદીને સુધાંશુ ઘર તરફ સાયકલ ચલાવી રહ્યો. દારૂનું વેચાણ થતું જોઇ લલચાયો પણ મન મક્કમ કરીને નીકળી ગયો. "ઘણાં સમયે તમારુ સ્મિત જોયુ છે તમારો વિરહ સાલસે ઘરે આવી જજો કંઇ નથી લાવવાનું અને એણે પેડલ ઝડપથી મારવા માંડ્યાં અને એણે જોયું સામે ટર્નીંગ પરથી સૂચીત્રા એનાં પતિ સૂરજીતરોય સાથે ગાડીમાં જઇ રહી હતી. જેવું જોયું એવીજ નજર પાછી વાળી લીધી અને સ્વસ્થ થઇ ગયો.સૂચીત્રાનાં લગ્નની કંકોત્રી સ્વીકારતાં એને સૂચીત્રાનાં શબ્દો યાદ આવી ગયાં. સુધાંશુ બાબુ તમારી કવિતાઓ અદભૂત હોય છે એમાં ધરબાયેલું તત્વ પણ ખબર છે મારી પણ સીમા છે અને હું બીજાને ચાહુ છું આશા