મનથી ભાંગેલો માણસ

  • 2.8k
  • 2
  • 816

આજે એક ચકલી ની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ખરેખર અચરજ પામી ગયો ખરેખર બન્યું હતું એવું કે મારા ઘેર છત નીચે જુલતા એક જુમખ માં બે-ત્રણ ચકલા એક એક ખડ નું તણખલું લઈને પોતાનો માળો બનાવવા જે નિરર્થક પ્રયત્ન કરતા હતા તે ખરેખર તેમાંથી માણસને શીખ લેવા જેવું ખરું કારણ કે તણખલું જુમખ પર થી સરકીને નીચે પડી જતુ હતુ છતાં પણ તે ચકલા પોતાની મહેનત ચાલુ રાખતા હતા જોકે ત્યાં માળો બનાવવો ઘણું જ મુશ્કેલ લાગતું હતું છતાં ચકલા પોતાની રીતે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા આ બધું જોયા પછી મને એક વિચાર આવ્યો કે