લોસ્ટેડ - 18

(52)
  • 4.6k
  • 1
  • 2.4k

"ફઇ...... શું થયું? તમે કેમ રડો છો? તમે મોન્ટી ભાઈ વિશે વિચારી ને દુખી થાઓ છો ને, એ તો હવે ઠીક થઈ જશે. તમે રડવાનું બંધ કરો." ચાંંદની જયશ્રી ફઇ ને જમીન પર બેસીને રડતાં જોઈ વિચારે છે કે એ મોન્ટી ના કારણે આટલા ચિતિંત છે. જયશ્રીબેન જીજ્ઞાસાની ચીઠ્ઠી છુપાવી ચાંદની તરફ જોઈ નકલી સ્માઇલ આપે છે."ફઈ જીજ્ઞાબેન અને સોનુંબેન ક્યારે આવવાના છે? તમે કીધું હતું કે જરૂરી કામથી ગયા છે અને જલ્દી આવી જશે. સવાર પડી ગઈ પણ હજુ નઈ આવ્યા....""ચાંદની..... બેટા એ બંન્ને જલ્દી આવી જશે. તું જા આરામ કર"