દાસ્તાને બી બિલ્ડીંગ - 7

  • 3.5k
  • 1.6k

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 7રામ ચોક પર વિદ્યા અને જીયા આવી જાય છે. અગિયાર વાગી ગયા હતા." જો ઝુ તરફ હોય તો હું ની આવું આગળ નવી પિઝા ની દુકાન ખોલી છે ત્યા જયે "" પપ્પા અહીં દેખાતા નથી કદાચ અહીંથી મઠ તરફ જતા રહયા હશે "" અરે સોમ અંકલ અહીં કેમ આવે "અચાનક વિદ્યાનું ધ્યાન રસ્તા બતાવતા બ્લુ બોર્ડ પણ જાય છે. ડાબી બાજુનો રસ્તો ઝુ તરફ જતો હતો અને સીધો રસ્તો પર દુકાનો શરુ હતી. જમણી તરફ મઠ હતું." જીયા ચાલ "" પણ કયાં જઇએ છે ? "" મઠ બાજુ "" કેમ ? શું કામ વિદ્યા પિઝા ખાવા જઇએ ""