ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 4

  • 4.5k
  • 1
  • 1.9k

ભાગ - 4આગળના ભાગમાં આપણે જોયુ કે, સ્કૂટર અડવીતરો ચલાવી રહ્યો છે, અને મામા તેની પાછળ બેઠા છે.સામે આવતા ચાર રસ્તા પરનું સિગ્નલ બંધ થવાની તૈયારીમા છેલ્લી 5 સેકન્ડ બતાવી રહ્યુ છે. અડવીતરો જેવો દુરથી ટ્રાફિક સિગ્નલમાં પોતાની લાઇન બંધ થવાની છેલ્લી 5 સેકન્ડ જુએ છે, ને એક્ષીલેટર ઘુમાવે છે.હમણાં સુધી મામાની નજર ભાણા પર હતી. એને જોતા-જોતા મામા વિચારી પણ રહ્યાં હતાં કે, આમતો આ બાહ્ય દેખાવે સામાન્યજ લાગે છે. પરંતું ગરબડ એની અંદર રહેલા/ "જો હોય તો" મગજમાંજ લાગે છે.એ પોતે કામ નથી કરતો