જોકર – સ્ટૉરી એક લુઝરની – 41

(79)
  • 5.5k
  • 5
  • 2.3k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 41 લેખક – મેર મેહુલ જુવાનસિંહના ગયાં પછી ખુશાલ પણ ઘરે જવા નીકળ્યો હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે જૈનીત તેને મળ્યો હતો. એ દિવસે ખુશાલ ગુસ્સામાં હતો.પાપા સાથેની રોજ રોજની રોકટોકને કારણે એ છેલ્લાં બે મહિનાથી સુરતથી દૂર આવેલાં જોકર બંગલામાં રહેવા આવી ગયો હતો.એ દિવસે તેનાં પપ્પા તેને મનાવવા આવ્યા હતા પણ વાત વધુ વણસી હતી એટલે ખુશાલ ગુસ્સામાં ઘલુડી તરફના રસ્તે પોતાની મર્સીડી લઈ નીકળી ગયો હતો. આવા સમયે એ પોતાની આદત મુજબ જુનાં ગીતો શરૂ કરી પુરવેગે ગાડી ચલાવતો હતો.તેનાં મગજમાં